Site icon News Continuous Bureau | Mumbai

યુરોપ બન્યું કોરોનાનું એપિસેન્ટર, આ દેશમાં ફરી 20 દિવસનું લોકડાઉન લાગુ થયું;  રસીકરણની ધીમી ગતિને કારણે કોરોનાએ હાલત બગાડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર.

વધતા જતા કોરોનાના કેસ ઑસ્ટ્રિયામાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઑસ્ટ્રિયામાં 20 દિવસ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 

લોકડાઉન દરમિયાન લોકો પર જરૂર વિના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. 

સાથે જ રેસ્ટોરન્ટ તેમજ મોટાભાગની દુકાનો પણ બંધ જ રહેશે અને મોટા આયોજન પણ કરી શકાશે નહીં. 

સ્કૂલો અને 'ડે-કેર સેંટ' ખુલ્લા તો રહેશે, પરંતુ વાલીઓને પોતાના બાળકોને ઘરે જ રાખવા માટેની સલાહ આપવામાં આવી છે. 

જોકે ઑસ્ટ્રિયામાં 13 ડિસેમ્બર બાદ લોકડાઉન પરના પ્રતિબંધો દૂર થઈ શકે છે પરંતુ એવી શક્યતાઓ છે કે જે લોકોનું વેક્સિનેશન થયું નથી તેમના માટે પ્રતિબંધ યથાવત રહે. .

 હવે ચપટી વગાડતા જ WhatsAppથી ડાઉનલોડ કરી શકશો તમારું COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ, બસ ફોલો કરો આ સ્ટેપ

Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Exit mobile version