Site icon News Continuous Bureau | Mumbai

આયુર્વેદિક ઉત્પાદનો બાદ બાબા રામદેવએ હવે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું, ભારતના પાડોશી દેશથી કરી શરૂઆત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 નવેમ્બર  2021 
શનિવાર.

યોગગુરુ બાબા રામદેવ પૂરી દુનિયામાં પોતાના યોગા અને આર્યવેદિક ઉત્પાદનો માટે જાણીતા છે. હવે બાબા રામદેવે  ટીવી ચેનલ ક્ષેત્રે એન્ટ્રી કરી છે. તેમણે નેપાલમાં પતંજલિ સમૂહની 2 ટીવી ચેનલ ચાલુ કરી છે.
 

Join Our WhatsApp Channel

હાલ બાબ રામદેવ કાઠમંડુમાં આ ચેનલના લોન્ચિંગ અને અન્ય કોર્મશિયલ પ્રોજેક્ટ માટે 3 દિવસ માટે નેપાલ ગયા છે. આ દરમિયાન શુક્રવારે તેમણે આસ્થા નેપાલ ટીવી અને પતંજલિ નેપાલ ટીવી લોન્ચ કરી હતી. એ સિવાય પોતાના કર્મચારીઓ માટે બાંધવામાં આવેલા પતંજલિ સેવા સદનનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું.

ભારતીય મૂળની મહિલા હાથમાં હંગામી રીતે અમેરિકાનું રાષ્ટ્રપતિપદ આવ્યું. શા માટે? બાયડન ક્યાં છે? જાણો અહીં.

અહીં ઉલ્લેખનીય છે કે જૂનમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નેપાળે બાબા રામદેવની કંપની પતંજલિની કોરોનિલ કીટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ નેપાળના આરોગ્ય વિભાગે નેરા સરકારના નિયમ મુજબ કોરોનિલ કિટનું રજિસ્ટ્રેશન થાય નહીં ત્યાં સુધી તેના પર પ્રતિબંધ રહેશે એવી જાહેરાત કરી હતી. ચર્ચા મુજબ બાબા રામદેવ નેપાળમાં રાજકીય સામાજિક વર્તુળમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસમા હોવાનું કહેવાય છે.

Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Exit mobile version