Site icon News Continuous Bureau | Mumbai

જાપાનમાં સુંદર ફૂલો ઉગતા ફફડાટ ફેલાયો, શું લોક વાયકા સાચી પડશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

જાપાનમાં દર વર્ષે વસંતઋતુના સમયે સુંદર ફૂલો ખીલે છે. આ ફુલગુલાબી વાતાવરણ માટે ચેરી બ્લોસમ શબ્દ વપરાય છે. જાપાની ભાષામાં તેને સુકૂરા કહેવાય છે. દર વર્ષે આ ઋતુ કેલેન્ડર પ્રમાણે સમયસર આવતી રહે છે. પરંતુ ચાલુ વર્ષે આ ઋતુ વહેલી આવી અને વહેલી ચાલી ગઈ.

Join Our WhatsApp Channel


જાપાન આ થવાને કારણે વૈજ્ઞાનીકો માં ફફડાટ ફેલાયો છે. જળવાયુ પરિવર્તનને કારણે આવું બન્યું હોય તેવું માનવામાં આવે છે. આશરે ૧૨૦૦ વર્ષ પછી આવું થયું છે. 


હવે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પરિસ્થિતિને કારણે અનેક જીવો પર વિપરીત અસર પડશે. નાના કીડા અને કીડીઓના જીવન પર પણ અસર પડશે. જો આવી જળવાયુ પરિવર્તન ચાલુ રહ્યું તો પૃથ્વી ઉપર એવી ઘટના હશે જે કોઈએ વિચાર્યું નહીં હોય.
આમ જાપાનમાં ફૂલોની ઋતુ બદલાવાની કારણે વૈજ્ઞાનિકો ચિંતામાં છે.

વધુ એક વખત લોન મોરેટોરિયમ મેળવવા માટે આ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. આ છે નિયમાવલી…

US H1B Visa Grace Period અમેરિકામાં નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં અપાય ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Xi Jinping India Visit શી જિનપિંગ 67 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે ભારત પ્રવાસે, જાણો મુલાકાતના મુખ્ય મુદ્દાઓ
Apple iPhone Duo Price પાકિસ્તાનમાં Foldable iPhone ની કિંમતમાં ભારતમાં એક રૂમ બંધાઈ જશે, iPhone Duo ની કિંમત ચર્ચામાં
Vijay Mallya Statement ‘કોકરોચ બની જાઉં, કદાચ જિંદગી વધુ સારી હોય’ વિજય માલ્યાનું વિવાદાસ્પદ નિવેદન અને ઇડીની રિકવરી પર દાવો
Exit mobile version