ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
8 એપ્રિલ 2021
ગુરૂવાર
ગત અનેક વર્ષોથી અમેરિકાના અબજપતિઓની ચર્ચા વિશ્વમાં થતી હતી. પણ હવે જે નવી સુખી સામે આવી છે તેમાં અમેરિકાનું ન્યૂયોર્ક શહેર બીજા નંબર પર સરકી ગયું છે. ન્યૂયોર્ક માં હવે ૯૯ અબજ પતિઓ રહ્યા છે. જ્યારે ચીનની રાજધાની બેઇજિંગ માં પુરા સો અબજપતિઓ રહે છે.
એટલે કે હવે ધનિકોની બોલબાલા માં અમેરિકા નહીં પરંતુ ચીન નું નામ સૌથી મોખરે છે. અને ચીનના અબજપતિઓની સંખ્યા અમેરિકા કરતા આગળ વધી રહી છે.
કોરોનાના લક્ષણ હોવા છતાં ટેસ્ટ નેગેટિવ આવવાનું કારણ શું? જાણો મુંબઈના તબીબોનું એ વિશે નું મંતવ્ય..
