Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકાના નવા પ્રમુખ સત્તા સંભાળતાની સાથે જ એક્શન મોડમાં, ગ્રીનકાર્ડ મામલે જો બાઈડને કર્યો આ આદેશ. જાણો વિગતે… 

અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડન સત્તા સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયા છે.

જો બાઈડને યુએસ કોંગ્રેસને હાકલ કરી છે કે, 1.1 કરોડ લોકોને કાયમી વસવાટની પરવાનગી મળે અને તેઓ અમેરિકી નાગરિક બની શકે એવો કાયદો ઘડો.

Join Our WhatsApp Channel

એક અનુમાન મુજબ, આ 1.1 કરોડ લોકોમાં પાંચ લાખ ભારતીયો પણ શામેલ છે જેમની પાસે અમેરિકામાં કાયમી વસવાટ માટે કોઇ દસ્તાવેજો નથી.

Iran ICBM Range Expansion અમેરિકા સુધી માર કરનારી મિસાઇલો બનાવશે ઈરાન, ટ્રમ્પની સૌથી મોટી શર્તને કહ્યું ના!
Lahore Gurdwara Reopened પાકિસ્તાને ૧૯૪૭ના ભાગલા પછી પહેલીવાર લાહોરના ઐતિહાસિક ગુરુદ્વારાને ૭૯ વર્ષ બાદ પુનઃ ખોલ્યું, શરૂ થઈ શીખ પૂજા
Sheikh Hasina Passport Request શેખ હસીનાએ નવો પાસપોર્ટ માંગ્યો, બાંગ્લાદેશ પરત ફરવા માટે લીધું પહેલું પગલું ઢાકાએ પ્રત્યાર્પણની કરી માંગ
China Debt Crisis ચીનની આર્થિક કટોકટી લોનની ચુકવણી ન કરી શકતા 10 કરોડ લોકો પાછળ પડ્યા રિકવરી એજન્ટો, બેડડેબ્ટ માર્કેટમાં મોટો ઉછાળો
Exit mobile version