બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જહોનસને ચીન વિરૂધ્ધ મોરચો ખોલતા સમગ્ર દુનિયા માટે સંકટનું કારણ બનેલા કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠરાવ્યું છે
જોહન્સને કહ્યું કે ચીનમાં થતી વિકૃત મેડિકલ પ્રેક્ટિસનાં કારણે કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો છે.
તેમણે આ ટીપ્પણી ફ્ર્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મૈક્રોની યજમાનપણા હેઠળ યોજાયેલા વન પ્લેનેટ સંમેલસનમાં પોતાના ભાષણ દરમિયાન કરી.
