Site icon News Continuous Bureau | Mumbai

Brazil Plane Crash :બ્રાઝીલમાં હવામાં ઉડતું વિમાન થયું ક્રેશ, પ્લેનમાં હતા આટલા યાત્રીઓ સવાર; તમામના મોત..

Brazil Plane Crash :બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. મીડિયા રિપોર્ટ મુજબ 62 લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોતના અહેવાલ છે.

Brazil Plane Crash Passenger plane with 62 on board crashes in Brazil's Sao Paulo; all dead

Brazil Plane Crash Passenger plane with 62 on board crashes in Brazil's Sao Paulo; all dead

News Continuous Bureau | Mumbai

Brazil Plane Crash :

Join Our WhatsApp Channel
  • બ્રાઝિલમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે.
  • બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું છે.
  • અહીંની પ્રાદેશિક એરલાઇન VOEPASS નું વિમાન 2283-PS-VPB ક્રેશ થયું.
  • આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામના મોત થયા હોવાના અહેવાલ છે.
    આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન ઝડપથી નીચે તરફ જતું જોવા મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:   Paris Olympics 2024 : ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

USIran Peace Deal ઈરાની ફંડની મુક્તિથી લઈને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સુધી અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક કરારની 14 મોટી શરતો આવી સામે
USIran Peace Deal અમેરિકાઈરાન શાંતિ કરારની ગ્લોબલ માર્કેટ પર સીધી અસર ક્રૂડ ઓઇલમાં નરમાઈ, જાણો આ ઐતિહાસિક ડીલની પળેપળની વિગતો
US Iran Peace Deal અમેરિકાઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર ફાઈનલ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ પરથી નાકાબંધી હટાવવા યુએસ નૌસેનાને આદેશ
Iran US Peace Deal અમેરિકાઈરાન વચ્ચે શાંતિ કરારના એંધાણ, સંઘર્ષ સમાપ્ત થવાની 85% શક્યતા.
Exit mobile version