Site icon News Continuous Bureau | Mumbai

એલિઝાબેથ -૨, ના પતિ પ્રિન્સ ફિલિપ્સ નું નિધન થયું. બ્રિટનમાં શોક…

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું નિધન થયું છે. પ્રિન્સ ફિલિપ 99 વર્ષના હતા. 

તેમને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સફળ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

પ્રિન્સ ના નિધનને કારણે બ્રિટનના શાહી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. છેલ્લા ૭૨ વર્ષથી તેઓ એલિઝાબેથ-બે માટે આધાર સ્તંભ હતા.

મહારાષ્ટ્રમાં માતૃભાષા ગુજરાતીની શાળાઓના ઉત્કર્ષ માટે કાર્યરત છે એક સંગઠન, જેને કારણે અનેક બાળકોએ ગુજરાતી શાળામાં પ્રવેશ મેળવ્યો – જાણો વિગત
 

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version