- બ્રિટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે.
- યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. નેંધરલેંડ અને બેલ્જિયમે આજથી બ્રિટેનથી આવતી જતી ફ્લાઈટો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
- પાડોશી દેશોએ બ્રિટેન સાથે જોડતી રેલ સેવા પણ સ્થગિત કરી દીધી છે.
બ્રિટન ની ક્રિસમસ બગડી. પાડોશી દેશોએ કોરોના ને કારણે આ પગલા લીધાં. જાણો વિગત.
