Site icon News Continuous Bureau | Mumbai

ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર ફાયરિંગ, અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ, જોકે સરકારે આતંકી હુમલાને નકાર્યો. જુઓ દિલધડક વિડીયો.

News Continuous Bureau | Mumbai

વિશ્વના સૌથી મોટા ફાઈનાન્સિયલ સેન્ટર ન્યૂ યોર્ક(New Yorkમાં મંગળવારે સવારે 62 વર્ષના ફ્રેન્ક જેમ્સ નામના વ્યકિતએ ફાયરિંગ કર્યું હતું.

Join Our WhatsApp Channel

ફાયરિંગ(Firing)માં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. 

હુમલાખોર મેટ્રો સ્ટેશન(Metro Station)ની અંદર લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું અને ઘટનાને અંજામ આપી ભાગી ગયો.

પોલીસ ડિપાર્ટમેન્ટે હુમલાખોરની ઓળખ જાહેર કરવા માટે 50 હજાર ડોલરના ઈનામની જાહેરાત કરી છે. 

દરમિયાન આ હુમલાનો વીડિયો જાહેર થયો છે.

 

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાને મોડી રાતે આવ્યો હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ. એનસીપી પાર્ટીમાં ટેન્શન…

Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Exit mobile version