ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ 26 એપ્રિલ 2021.
સોમવાર.
કોરોના સામે લડી રહેલા ભારતને મળ્યું બુર્જ ખલિફાનું સમર્થન, દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ રંગાયું તિરંગાના રંગમાં અને લખ્યું Stay Strong India. રવિવારની રાત્રે બુર્જ ખલીફાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો જેના કૅપ્શનમાં તેણે લખ્યું હતું, "આ પડકારજનક સમય દરમિયાન ભારત અને તેની જનતા માટે આશા, પ્રાર્થના અને સમર્થન."
કેજરીવાલ ની નવી વાત : દિલ્હીમાં બધાને ફ્રીમાં મળશે વેક્સિન, કિંમતો પર ઉઠાવ્યા સવાલ
⭐️As #India battles the gruesome war against #COVID19 , its friend #UAE sends its best wishes
