Site icon News Continuous Bureau | Mumbai

મધ્ય આફ્રિકાના કેમરૂનમાં થયો ગોઝારો અકસ્માત, 50થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત, 23 ઇજાગ્રસ્ત

મધ્ય આફ્રિકાના પશ્ચિમ કેમરુનમાં ગોઝારો અકસ્માત થયો છે

ગેરકાયદેસર ઇંધણ લઇ જઇ રહેલી ટ્રકે બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.

Join Our WhatsApp Channel

આ અકસ્માતમાં 53 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 23 લોકોને ઇજા પહોંચી છે. 

મૃત્યુઆંક વધી શકે છે કારણ કે બચાવ કાર્યકરો હજી પણ ક્રેશ થયેલી બસનો કાટમાળ સાફ કરી રહ્યા છે.

China Naval Strength સમુદ્રમાં ખળભળ, ચીને વધાર્યું દુનિયાનું ટેન્શન રોજના 100 ચીની જહાજો સક્રિય, ભારતઅમેરિકા માટે વધ્યો ખતરો
White House Security Breach સુરક્ષામાં મોટી ચૂંક કે સાજીશ? વ્હાઇટ હાઉસ પાસે હથિયારો સાથે ઝડપાયેલા વેનેઝુએલાના શખ્સનો ચોંકાવનારો દાવો
US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Exit mobile version