જો બાઇડેનના શપથ લીધા ની સાથે જ ચીને મોટું પગલું ભર્યું છે.
ચીને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિકાળમાં મહત્વપૂર્ણ પદો પર રહેલા 28 અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને રાષ્ટ્રની સંપ્રભુતાન ઉલ્લંદ્યનનો આરોપ લગાવતાં તેમના પર પ્રતિબંધોની જાહેરાત કરી છે.
આ યાદીમાં માઇક પોમ્પિયો, રોબર્ટ સી. ઓબ્રાયન, પીટર નેવારો, ડેવિડ સ્ટિલવેલ, મૈથ્યૂ પોટિંગર, એલેસ અઝર, જીથ ક્રૈચ, કેલી ડીના ક્રાફ્ટની સાથે ઝ્હોન આર બોલ્ટન, સ્ટીફન બેનનનું નામ સામેલ છે.
