Site icon News Continuous Bureau | Mumbai

China Boarding School Fire: ચીનમાં મોટી દુર્ઘટના, બોર્ડિંગ સ્કૂલ હોસ્ટેલમાં વિસ્ફોટક આગ; આટલા લોકોના થયા મોત..

China Boarding School Fire: ચીનના એક સ્કુલના હોસ્ટેલમાં સુરક્ષાના અભાવે આગી લાગી હતી..જે બાદ સોશ્યિલ મિડીયા પર લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

China Boarding School Fire A big tragedy in China.. 13 people died in an explosive fire in a boarding school hostel.

China Boarding School Fire A big tragedy in China.. 13 people died in an explosive fire in a boarding school hostel.

News Continuous Bureau | Mumbai 

China Boarding School Fire: ચીનના ( China  ) હેનાન પ્રાંતમાં એક સ્કૂલ હોસ્ટેલમાં ( school hostel ) લાગેલી આગમાં  13 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 1 વ્યક્તિ ઘાયલ થયો છે. 

Join Our WhatsApp Channel

સત્તાવાર શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે, હેનાનના  ( hainan ) યાનશાનપુ ગામની યિંગકાઈ સ્કૂલમાં આગની ( Fire ) જાણ શુક્રવારે રાત્રે 11 વાગ્યે સ્થાનિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. બચાવકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાત્રે 11:38 કલાકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

  આ મામલામાં શાળાના વડાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે…

સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ મામલામાં શાળાના વડાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સલામતીનાં ધોરણોને લીધે ચીનમાં જીવલેણ આગ સામાન્ય છે.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે હવે આ દેશથી આવી ખાસ ભેટ.. તો કાશ્મીરીઓએ પણ મોકલ્યો આ પ્રેમ સંદેશ..

શાળામાં આગની ઘટના બાદ લોકોએ ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સુરક્ષામાં કોઈપણ ખામી માટે જવાબદારોને સજાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસા કંપનીની ઓફિસમાં લાગેલી આગમાં 26 લોકોના મોત થયા હતા. તે જ સમયે, ડઝનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે એપ્રિલમાં બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 29 લોકોના મોત થયા હતા અને ઘણા લોપોને પોતાનો જીવ બચવા માટે બારીઓમાંથી કૂદી પડવાની ફરજ પડી હતી.

Houthi Attack Taiz Yemen હુથી વિદ્રોહીઓએ સાઉદી સમર્થિત સૈન્ય પર કરી બોમ્બની વર્ષા, યમનના તાઈઝમાં પરિસ્થિતિ વણસી; ભીષણ હુમલાનો વીડિયો વાયરલ
India US Trade ડ્રેગનનું ટેક વર્ચસ્વ તોડવા ભારતઅમેરિકાનો માસ્ટરપ્લાન! ૩ વર્ષમાં ૫૦૦ અબજ ડૉલરનો વેપાર જાણો સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ડીલથી ભારતને શું મળશે?
US Pakistan Ties ‘પાકિસ્તાન સાથે સંબંધો જાળવી રાખવા જ પડશે’, માર્કો રુબિયોએ જણાવ્યું અમેરિકા કેમ ન તોડી શકે નાતો
Balochistan Conflict બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો સનસનીખેજ દાવો, ૧૨ દિવસમાં ૩૪ હુમલા કરી ૨૩ પાકિસ્તાની જવાનોને ઠાર માર્યા
Exit mobile version