Site icon News Continuous Bureau | Mumbai

બોલો..! કોઈથી ના ડરનારૂ ચીન ભારતના આ પગલાંથી ડરી ગયું.. છેક ડબલ્યુ.ટી.ઓ માં જઈ ભારતની ફરિયાદ નોંધાવી..  જાણો વિગતવાર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020

કોરોના મહામારી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા ની હાકલ કરી હતી .. જે અંતર્ગત ભારતમાં જ ઉત્પાદન અને સેવાઓ વધે એવા પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત  સરકાર દ્વારા દેશ-વિદેશની કંપનીઓ માટે લાલજાજમ પાથરવામાં આવી હતી. સહુ કોઇ જાણે છે એમ ભારતમાં સૌથી વધુ આયાત ચીનમાંથી કરવામાં આવે છે. ચીન પરની આ જ નિર્ભરતા ઘટાડવા માટે ભારતીય તંત્ર દ્વારા વિવિધ છૂટછાટ આપવામાં આવી છે. ઉપરાંત સરકારે પ્રતિબંધ ચાઈનીઝ 234 એપ પર પ્રતિબંધ મૂકયો છે. પરિણામે ચીનના પેટમાં તેલ રેડાયું છે. 

Join Our WhatsApp Channel

 ભારતના આ પગલાથી ચીનની નિકાસ પર અને વળતર પર ખૂબ મોટી અસર થઈ છે. આવક ઘટી જવાને કારણે તેણે  વિશ્વ વ્યાપાર સંગઠન માં ભારત ની ફરિયાદ કરી છે. ભારત જે રીતે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યુ છે. તે જોતાં ગભરાયેલા ચીને ભારતીય બજાર ની વિશ્વસનીયતા અને પારદર્શકતા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. જ્યારથી ભારતે ભારતે ચીન ની 234 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી ચીનમાં વ્યાપાર માટે આવતાં મૂડીરોકાણ સાવ તળીયે ગયું છે. આ કારણે પણ ચીને ડબલ્યુ ટી ઓ માં કાગારોળ મચાવી છે..

BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Exit mobile version