Site icon News Continuous Bureau | Mumbai

 ચીને બાજી મારી લીધી, રાષ્ટ્રીય ડિજિટલ કરન્સી રજૂ કરી. હવે બીટકોઈન પણ ચીનના. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ચીને પ્રથમ વખત પોતાના દેશની કરન્સી ને ડિજિટલ કરન્સી માં કન્વર્ટ કરી છે. આનો અર્થ એ થાય છે કે યુઆન હવે ડિજિટલ ફોર્મેટમાં અવેલેબલ રહેશે. વૈશ્વિક કરન્સી તરીકે હાલ ડોલર  પ્રથમ ક્રમ પર છે. પરંતુ જે રીતે bitcoin નુ સામ્રાજ્ય વધતું જાય છે તેનાથી અનેક વિકસિત દેશોને ચિંતા હતી. હવે ચીને આ સંદર્ભે અમેરિકાની ચિંતા વધારી દીધી છે. blockchain ટેકનોલોજી થકી ચીને પોતાની ડિજિટલ કરન્સી રજૂ કરી દીધી છે. હવે cryptocurrency યુઆન કોઈ ચોરી નહીં શકે.

ઉલ્લેખનિય છે કે ભારત પણ પોતાની ડિજિટલ કરન્સી બનાવવાનો પ્રયોગ કરી રહી છે. જોવાનું એ રહે છે કે ભારત ક્યારે સફળ થાય છે.

વેપાર સમાચાર : અદાણી અને ફ્લિપકાર્ટ વચ્ચે થયું જોડાણ. આટલા હજાર લોકોને રોજગાર મળશે.

Crude Oil Surges To 110 Dollars આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અચાનક ૧૧૦ ડોલરે પહોંચ્યું વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારત પર મોંઘવારી અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટનું મોટું સંકટ
Air India Saudi Flights Cancelled સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ પર બ્રેક એર ઇન્ડિયાએ ૨૪ ઓક્ટોબર સુધી જેદ્દાહ, રિયાધ અને દમ્મામની ઉડાન રદ કરી
India US Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતા તેજ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઈલ પર ટેરિફ છૂટ આપતાં સંબંધો સુધર્યા, નિર્મલા સીતારમણે આપ્યા સંકેત
Houthi Military Strength Saudi Concern હૂતીઓની વધતી તાકાતથી સાઉદી અરેબિયા ચિંતિત લાંબી ખેંચાઈ શકે છે લડાઈ, સંરક્ષણ નિષ્ણાતોએ આપી ચેતવણી
Exit mobile version