Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં કોરોના ફેલાવનાર ચીને હવે વાયરસ પાસપોર્ટ બનાવ્યો. શું છે આ નવો ઉપક્રમ? જાણો અહીં….

ચીને પોતાના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામની શરૂઆત કરી દીધી છે.

દેશમાં પ્રવેશનારા અને દેશની બહાર જનારા લોકો પાસે એક ડિજિટલ સર્ટિફિકેટ હશે જે યુઝરનું વેક્સિન સ્ટેટસ અને ટેસ્ટના પરિણામ બતાવશે.

Join Our WhatsApp Channel

સરકારે સોમવારથી તેની શરૂઆત કરી દીધી છે. જો કે, આ સર્ટિફિકેટ માત્ર ચીની નાગરિકોને જ ઉપલબ્ધ થશે અને હાલ તેને ફરજિયાત નથી કરવામાં આવ્યું

ચીન આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

Crude Oil Surges To 110 Dollars આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અચાનક ૧૧૦ ડોલરે પહોંચ્યું વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારત પર મોંઘવારી અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટનું મોટું સંકટ
Air India Saudi Flights Cancelled સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ પર બ્રેક એર ઇન્ડિયાએ ૨૪ ઓક્ટોબર સુધી જેદ્દાહ, રિયાધ અને દમ્મામની ઉડાન રદ કરી
India US Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતા તેજ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઈલ પર ટેરિફ છૂટ આપતાં સંબંધો સુધર્યા, નિર્મલા સીતારમણે આપ્યા સંકેત
Houthi Military Strength Saudi Concern હૂતીઓની વધતી તાકાતથી સાઉદી અરેબિયા ચિંતિત લાંબી ખેંચાઈ શકે છે લડાઈ, સંરક્ષણ નિષ્ણાતોએ આપી ચેતવણી
Exit mobile version