વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ચીનમાં ફરી સક્રિય થઈ ગયો છે.
કોરોનાના વધતા કેસના કારણે દોઢ કરોડથી વધુની વસ્તી ધરાવતા ચીનના બે શહેર Shijiazhuang અને Xingtaiમાં લોકડાઉન લાગુ કરી દેવાયુ છે.
આ ઉપરાંત અન્ય એક પ્રાંત હેઈલોંગજિયાંગમાં પણ આકરી ગાઈડલાઈન લાગુ કરાઈ છે.
