Site icon News Continuous Bureau | Mumbai

તાઇવાન યાત્રાથી અકળાયુ ડ્રેગન-ચીને નેન્સી પેલોસી વિરુદ્ધ કરી આ મોટી કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

અમેરિકી સંસદના(US Parliament) સ્પીકર નેન્સી પેલોસીની(Speaker Nancy Pelosi) તાઈવાન(Taiwan) મુલાકાત બાદ ચીન(China) લાલઘુમ થયું છે. 

Join Our WhatsApp Channel

ચીને આ મુલાકાત બાદ અમેરીકાને(America) મોટા પરિણામ ભોગવવા માટે પણ ચેતવણી આપી છે. 

આ વચ્ચે ચીને અન્ય એક મોટી કાર્યવાહી કરતા અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીને બ્લેક લિસ્ટેડ(Black listed) કરી નાખ્યા છે . 

ચીનના વિદેશ મંત્રાલયના(Ministry of External Affairs) પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે બેઇજિંગે(Beijing) યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના(US House of Representatives) સ્પીકર નેન્સી પેલોસી અને તેમના પરિવારના સભ્યો પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો :  જો ચીન-તાઇવાન યુદ્ધ થયું તો-  રોજબરોજ વપરાતી આ મહત્વની વસ્તુઓની સર્જાશે અછત

Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Exit mobile version