Site icon News Continuous Bureau | Mumbai

Chinese spy balloon : ભારત સહિત આટલા દેશના સંવેદનશીલ વિસ્તારની બલૂન દ્વારા ચીને કરી હતી જાસૂસી, અમેરિકાએ કર્યો મોટો ખુલાસો

અમેરિકાએ ચીનના જાસૂસ બલૂનને તોડી પાડ્યા બાદ આ બલૂનના અવશેષોમાં ચીનના મોટા કાવતરાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાએ કહ્યું છે કે આ ચીની જાસૂસી બલૂન કોમ્યુનિકેશન સિગ્નલ એકત્ર કરવામાં સક્ષમ છે.

US military shoots down unidentified object over Lake Huron

Spy Balloon Row: અમેરિકાએ વધુ એક ફ્લાઈંગ ઓબ્જેક્ટ તોડી પાડ્યું, બિડેનના આદેશ પર આર્મી ફાઈટર જેટે ઉડાવ્યું

News Continuous Bureau | Mumbai

અમેરિકાએ ચીનના જાસૂસ બલૂનને તોડી પાડ્યા બાદ આ બલૂનના અવશેષોમાં ચીનના મોટા કાવતરાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાએ કહ્યું છે કે આ ચીની જાસૂસી બલૂન કોમ્યુનિકેશન સિગ્નલ એકત્ર કરવામાં સક્ષમ છે. અમેરિકાએ દાવો કર્યો છે કે ચીને અમેરિકા જેવા 40 દેશોમાં આવા જાસૂસી બલૂન ( Chinese spy balloon ) લોન્ચ કર્યા છે. હવે બિડેન ( Biden ) પ્રશાસન તે 40 દેશોને સીધો સંપર્ક કરીને એલર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Join Our WhatsApp Channel

અમેરિકાએ ચીનનો જાસૂસી બલૂનને તોડી પાડ્યું

અમેરિકાના મતે ચીનના જાસૂસી બલૂનમાં કોમ્યુનિકેશન સિગ્નલ એકત્ર કરવામાં સક્ષમ ટેક્નોલોજી હતી. અમેરિકાએ 5 ફેબ્રુઆરીએ આકાશમાં ઉડતા ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. અમેરિકાએ આ જાસૂસી બલૂનને ફાઈટર જેટની મદદથી શૂટ કર્યું હતું. ત્યારબાદ બુધવારે યુએસ નેવીને એટલાન્ટિક મહાસાગરમાં જાસૂસી બલૂનનો કાટમાળ મળ્યો હતો. આ અવશેષો પરથી અમેરિકા આ ​​જાસૂસી બલૂન અંગે વધુ તપાસ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ફટકો / PNB અને બેંક ઓફ બરોડાએ આપ્યો ઝાટકો, વિચારવા પર મજબૂર થઈ જશો તમે

વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીનના દક્ષિણ તટથી દૂર હૈનાન પ્રાંતમાં તાજેતરમાં જાસૂસી બલૂન સંચાલિત કરવાની ઘટના બની હતી. આ બલૂનથી જાપાન, ભારત,વિયતનામ, તાઇવાન અને ફિલિપીન્સ વગેરે દેશોની જાણકારી એકઠી થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત કેટલાક મહિનાઓમાં હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમમાં ઓછામાં ઓછા ચાર બલૂન દેખાયા હતા.

US Pakistan Ties ‘પાકિસ્તાન સાથે સંબંધો જાળવી રાખવા જ પડશે’, માર્કો રુબિયોએ જણાવ્યું અમેરિકા કેમ ન તોડી શકે નાતો
Balochistan Conflict બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો સનસનીખેજ દાવો, ૧૨ દિવસમાં ૩૪ હુમલા કરી ૨૩ પાકિસ્તાની જવાનોને ઠાર માર્યા
India US Trade Deal ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર અંતિમ તબક્કામાં, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા મોટા સંકેત
India New Zealand FTA Enforced ભારતીય નિકાસકારોની લાગી લોટરી! ન્યૂઝીલેન્ડમાં ભારતીય સામાન પર ઝીરો ટેક્સ જાણો ₹૧.૬૫ લાખ કરોડના જંગી રોકાણથી કોને થશે ફાયદો?
Exit mobile version