Site icon

પાકિસ્તાનમાં મોટી ધમાલ : ઈમરાન ખાનના સમર્થકો, પોલીસો વચ્ચે મારામારી, તોફાની પથ્થરમારો થયો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે.

Clashes erupt as Pakistan authorities attempt to arrest former PM Imran Khan

પાકિસ્તાનમાં મોટી ધમાલ : ઈમરાન ખાનના સમર્થકો, પોલીસો વચ્ચે મારામારી, તોફાની પથ્થરમારો થયો

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનની મોજુદા સરકાર ગમે તે રીતે ઇમરાન ખાનને જેલમાં જોવા માંગે છે. આ કારણથી ઈમરાન ખાન અત્યારે પોતાના ઘરે મોજુદ છે અને તેમના નિવાસ્થાન પાસે તેમના સમર્થકોએ ઘેરો ઘાલ્યો છે. ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે ગયેલા પોલીસો અને ખાનના સમર્થકો વચ્ચે ખૂબ મારામારી થઈ હતી. મોટા પાયે પથ્થરમારો થયો હતો જેમાં ઈસ્લામાબાદના પોલીસ વડા સહિત અનેક પોલીસજવાન અને સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને લાઠીમાર પણ કર્યો હતો.’

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે એક મહિલા ન્યાયાધીશ અને એક પોલીસ અધિકારી સાથે કથિતપણે ગેરવર્તન કર્યાના આરોપસર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. હવે ઇમરાન ખાનનો દાવો છે કે તેઓ આગામી સુનવણીની તારીખે કોર્ટમાં હાજર રહેશે.

આ સમાચાર પણ વાંચો :  આંતરરાષ્ટ્રીય ટેન્શન, રશિયાના જેટ વિમાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version