Site icon News Continuous Bureau | Mumbai

નેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય – જોતજોતામાં અનેક ઘરો પત્તાના મહેલની માફક થઇ ગયા જમીનદોસ્ત – જુઓ ખૌફનાક વિડીયો

News Continuous Bureau | Mumbai

 ભારત(Indiaના પાડોશી દેશ નેપાળ(Nepalમાં વાદળ ફાટવાથી સરહદી તહેસીલ ધારચુલા(Dharchula માં ભારે વિનાશ થયો છે. સ્થિતિ એવી છે કે ડઝનેક ઘર કાલી નદી(Kali river માં ડૂબી ગયા છે. એટલું જ નહીં વાહનો(vehiclesની સાથે અનેક ઈમારતો (House અને ઢોર વગેરે પણ પાણીમાં તણાઈ ગયા છે.

Join Our WhatsApp Channel

 

 

 

 આ સમાચાર પણ વાંચો : બકવાસ  શોને કેમ મળી રહી છે આટલી બધી TRP – અનુપમા સિરિયલ ના લેટેસ્ટ ટ્રેક પર ફૂટ્યો ચાહકો નો ગુસ્સો-જાણો શું છે સમગ્ર મામલો 

મળતી માહિતી મુજબ, વાદળ ફાટવાના કારણે ધારચુલાના ખોટીલા ગામ(Dharchula's Khotila village માં સૌથી વધુ વિનાશ થયો છે. ગ્વાલ ગામ અને ધારચુલા મલ્લી બજારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વાદળ ફાટવાના કારણે કાલી નદી ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા ઘરો પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઈ ગયા છે. સાથે જ લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

US Iran War શું થવા જઈ રહી છે યુદ્ધની પૂર્ણાહુતિ? અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે જનરલ ડેન કેનની સિક્રેટ મીટિંગ
Mount Kailash mystery અધ્યાત્મ, પ્રતિબંધો કે કોઈ અદભુત શક્તિ? કૈલાશ પર્વતના રહસ્ય આગળ વિજ્ઞાન પણ છે લાચાર
US Iran war અમેરિકા અને ઇઝરાયેલના ૪૮ કલાકના પ્લાનથી ઈરાનમાં ખળભળાટ, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આપ્યા મોટા સંકેત
US court setback for Donald Trump ‘તમે વ્હાઈટ હાઉસના માલિક નહીં ભાડુઆત છો…’ મનમાની કરતાં ટ્રમ્પને અમેરિકન કોર્ટનો મોટો ઝટકો
Exit mobile version