Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજા દેશની પાર્ટીમાં જોડાઇ ને સરકાર માં આવવાનું આમંત્રણ મળ્યું. જાણો કયા દેશના વડાપ્રધાને ઓફર કરી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીઓપી 26 જળવાયુ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ગ્લાસગોમાં છે. 

જળવાયુ શિખર સમ્મેલનમાં પીએમ મોદી વિશ્વભરના અન્ય તમામ નેતાઓ સાથેની મુલાકાત વચ્ચે પીએમ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની મુલાકાત ચર્ચાનો વિષય બની હતી. 

આ મુલાકાતમાં ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે પીએમ મોદીને કહ્યુ કે તમે ઇઝરાયલમાં લોકપ્રિય છો, તમે મારી પાર્ટી જોઇન કરી લો.  

આ મુલાકાતમાં બન્ને નેતાઓ એક બીજાને સારી રીતે મળ્યા હતા. ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે ભારત અને ઇઝરાયલના મજબૂત સબંધ માટે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.

પાકિસ્તાને રચ્યો ઇતિહાસ, સળંગ ચોથા વિજય સાથે પહોંચ્યું ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં; જાણો વિગતે

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Houthi Attack Hits Eurofighter F15 તોડી પાડ્યા બાદ હૂતીઓનો વધુ એક હુમલો સાઉદીમાં તૈનાત ઈટાલીના યુરોફાઈટર જેટને કર્યું ક્ષતિગ્રસ્ત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version