Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વના આ દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, કેસોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો. સરકાર ચિંતામાં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.  

અમેરિકામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. 

અહીં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૧૨,૦૦૦ કેસ આવ્યા છે અને ૧,૭૬૨ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 

કોરોના ૨૦૨૦માં આવ્યો તેના પછી અમેરિકામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. 

આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસનો આંકડો ૫.૪ કરોડને વટાવી ગયો છે. 

 આ પહેલા અમેરિકામાં આ વર્ષે ૮મી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં ૨,૯૪,૦૧૫ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો હતો. 

 

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Nepal Glacial Lake Outburst Warning નેપાળમાં જળપ્રલયનું મોટું જોખમ તળાવ ફાટવાની ભીતિ વચ્ચે ચીને આપ્યું રેડ એલર્ટ, સરહદી વિસ્તારોમાં ફફડાટ
BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
Exit mobile version