Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનો કહેર!! વિશ્વના આ દેશમાં અડધી સદીમાં પહેલીવાર જન્મ કરતા મૃત્યુ પામનારનો આંક વધુ, આંકડો જાણીને ચોંકી જશો

કોરોના ની બીજી લહેરની સૌથી માઠી અસર બ્રિટનને થઈ છે 

યુકેની ઓફિસ ફોર નેશનલ સ્ટેસ્ટિકસે જારી કરેલા આંકડા અનુસાર 2020 ના વર્ષમાં બ્રિટનમાં 6,89,629 મૃત્યુ નોંધાયા હતા જેની સામે 6,83,191 જન્મ થયા હતા.

Join Our WhatsApp Channel

આંકડા સૂચવે છે કે ગત વર્ષે જન્મ કરતા મૃત્યુ પામનારાઓની સંખ્યા 6438 જેટલી વધારે નોંધાઈ હતી

અગાઉ 2019માં બ્રિટનમાં જન્મ સંખ્યા 712680  નોંધાઈ હતી તેની સામે મૃત્યુઆંક 6,04,707 હતો

ઉલ્લેખનીય છે કે કોરોના શરૂ થયો ત્યારથી જ યુરોપના જે કેટલાક  દેશો તેની ઝપટમાં આવ્યા એમાં બ્રિટન  મોખરે હતો.હાલ યુકેમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના દૈનિક 50 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

વેપારને MSME નો દરજ્જો આપવા બદલ ન્યુ હિંદમાતા કાપડ વેપારી અસોસિએશન એ વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

Houthi Attack Taiz Yemen હુથી વિદ્રોહીઓએ સાઉદી સમર્થિત સૈન્ય પર કરી બોમ્બની વર્ષા, યમનના તાઈઝમાં પરિસ્થિતિ વણસી; ભીષણ હુમલાનો વીડિયો વાયરલ
India US Trade ડ્રેગનનું ટેક વર્ચસ્વ તોડવા ભારતઅમેરિકાનો માસ્ટરપ્લાન! ૩ વર્ષમાં ૫૦૦ અબજ ડૉલરનો વેપાર જાણો સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ડીલથી ભારતને શું મળશે?
US Pakistan Ties ‘પાકિસ્તાન સાથે સંબંધો જાળવી રાખવા જ પડશે’, માર્કો રુબિયોએ જણાવ્યું અમેરિકા કેમ ન તોડી શકે નાતો
Balochistan Conflict બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો સનસનીખેજ દાવો, ૧૨ દિવસમાં ૩૪ હુમલા કરી ૨૩ પાકિસ્તાની જવાનોને ઠાર માર્યા
Exit mobile version