Site icon News Continuous Bureau | Mumbai

હવે કોરોના વેક્સિન પર આતંકીઓની નજર. ઇમરાન ખાન ગભરાયો. જાણો પાકિસ્તાનનો હાસ્યાસ્પદ મામલો…

કોરોના મહામારીથી બચવા માટે હવે પાકિસ્તાનમાં પણ કોરોના રસીકરણનો માર્ગ સ્પષ્ટ થઈ રહ્યો છે.

કોરોના રસીની પહેલી ખેપ પાકિસ્તાન પહોંચ્યા બાદ દેશમાં કોરોના રસકરણનો આરંભ થઇ ગયો છે, જો કે હવે પાકિસ્તાનને કોરોના રસીને આતંકીઓની ફોજ લૂંટી ન જાય તેની ચિંતા સતાવી રહી છે. જેના કારણે હવે આ રસીને ગુપ્ત સ્થાનોમાં રાખવામાં આવી છે.

Join Our WhatsApp Channel

કોરોના રસીની સુરક્ષા માટે સીસીટીવી, ક્વિક રિએક્સન ફોર્સ, પોલીસ,રેન્જર્સ અને સેનાને તૈનાત કરવામાં આવી રહી છે.

નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરે કોરોના રસીની ચોરી તથા આતંકી હુમલાથી તેને બચાવવા માટે ગાઇડલાઇન જારી કરી છે.

Iran Threatens South Korea અમેરિકાના મિત્ર દેશો ઈરાનના રડાર પર! દક્ષિણ કોરિયાને આકરી ચેતવણી મળતાં એશિયાપેસિફિકમાં ખળભળાટ
Global Population Decline Crisis સાવધાન! હવે વસ્તી ઘટવી બની રહ્યું છે નવું સંકટ, ભારત સહિત મોટા દેશોમાં ચિંતા વધી
India Becomes Europe Largest Diesel Supplier ભારતે અમેરિકારશિયાને પછાડ્યા યુરોપ માટે ડીઝલનો સૌથી મોટો સપ્લાયર બન્યો ભારત…
India Bangladesh Meeting Pakistan Plan ભારતબાંગ્લાદેશ હાથ મિલાવશે તો પાકિસ્તાનનું શું થશે? ષડયંત્રોનો પર્દાફાશ થતાં પાડોશી દેશમાં ફફડાટ
Exit mobile version