Site icon

ચીનમાં ફરી કોરોના વાયરસનો તરખાટ, ‘ઝીરો કોવિડ પોલિસી’ નિષ્ફળ સાબિત થઈ, નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ કેસ.. જાણો ચોંકાવનાર આંકડા

News Continuous Bureau | Mumbai

ચીનમાં બુધવારે કોરોનાના 20,000 થી વધુ નવા કેસો નોંધાયા છે. 

Join Our WhatsApp Community

ખાસ વાત એ છે કે મહામારીની શરૂઆત બાદથી જ એક દિવસની અંદર નોંધાયેલા દૈનિક કેસોની આ સૌથી વધારે સંખ્યા છે.

શંઘાઈમાં લોકડાઉન હોવા છતાં પણ અહીં કેસો સતત વધી રહ્યાં છે. જેના કારણે ચિંતામાં વધારો થયો છે.

જો કે રાહતની વાત એ છે કે, હજુ એક પણ દર્દીએ આમાં જીવ ગુમાવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે 2019 ના અંતમાં, કોરોના વાયરસ પ્રથમ વખત ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો.

 આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકા ગંભીર આર્થિક સંકટ, ખાદ્ય વિક્રેતાઓએ રાજપક્ષે સરકાર પર સાધ્યું નિશાન, લગાવ્યા આ આરોપ.

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version