Site icon News Continuous Bureau | Mumbai

Strait of Hormuz Crisis હોર્મુઝમાં ‘યુદ્ધના વાદળ’ ભારત એલર્ટ! તેલ અને ગેસના પુરવઠા માટે લીધો આ મોટો નિર્ણય.

Strait of Hormuz Crisis અમેરિકાઈરાન વચ્ચે વધતા તણાવને પગલે ભારતનો મહત્વનો નિર્ણય, વૈકલ્પિક માર્ગો દ્વારા પુરવઠો જાળવી રાખવાનો પ્રયાસ

Strait of Hormuz Crisis  હોર્મુઝમાં 'યુદ્ધના વાદળ' ભારત એલર્ટ! તેલ અને ગેસના પુરવઠા માટે લીધો આ મોટો નિર્ણય.

Strait of Hormuz Crisis હોર્મુઝમાં 'યુદ્ધના વાદળ' ભારત એલર્ટ! તેલ અને ગેસના પુરવઠા માટે લીધો આ મોટો નિર્ણય.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Strait of Hormuz Crisis અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર ભભૂકી ઉઠેલા સંઘર્ષને કારણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) પર ભારે તણાવ જોવા મળી રહ્યો છે. આ જળમાર્ગ પર વધતા જોખમને ધ્યાનમાં રાખીને ભારતે સાવચેતીના ભાગરૂપે પોતાના તેલ અને ગેસની આયાત માટેના રસ્તા બદલી નાખ્યા છે. વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઈનમાં આવતી અડચણોને ટાળવા માટે ભારત હવે UAE અને ઓમાન જેવા દેશો દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Iran’s Counterattack ઈરાનનો ભીષણ વળતો પ્રહાર! અનેક અમેરિકી સૈનિકો ઘાયલ, ‘પેટ્રિયટ’ એર ડિફેન્સ સિસ્ટમ પણ નિષ્ફળ..

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
Police Action At Abhijit Dipke Residence અભિજિત દીપકેના ઘરે પહોંચી પોલીસ દિલ્હીમાં ‘તિરંગા યાત્રા’ યોજાય તે પહેલાં મોટો એક્શન, અટકાયતની શક્યતા
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
Exit mobile version