- ભારત-ચીન વચ્ચે લદાખમાં તંગદિલીની અસર ઍપ બૅન સહિતના આર્થિક પગલાં બાદ હવે સાંસ્કૃતિક સંબંધો સુધી પહોંચી છે.
- ભારતે ચીન સાથે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ પર યોજાનારા તમામ 70 આયોજન રદ કરી દીધા છે.
- ગલવાનની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
- ચીન સાથેના સાંસ્કૃતિક સંબંધોનો પણ અંત આવ્યો.
લદાખમાં તંગદિલીની ભારે ઘેરી અસર ભારત અને ચીન ના સંબંધો વચ્ચે થઈ છે. ભારતે આ ગંભીર પગલું ભર્યું. બહુ નિરાશા જનક કહેવાય. જાણો વિગત…
