Site icon News Continuous Bureau | Mumbai

ઈઝરાયલમાં ફરી આતંકી હુમલો, તેલ અવીવમાં અંધાધૂંધ ફાયરિંગ; આટલા લોકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai

ઈઝરાયેલ ફરી એકવાર આતંકી હુમલાનો ભોગ બન્યો છે.

Join Our WhatsApp Channel

ઈઝરાયેલના તેલ અવીવમાં એક આતંકી હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે અને આઠ અન્ય ઘાયલ થયા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2ના મોત થયા હતા. 

હાલ હુમલાખોરને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

 આ સમાચાર પણ વાંચો : યુદ્ધ અપરાધના આરોપમાં ફસાયું રશિયા. યુએનમાં લાગ્યો મોટો ઝટકો, આ પદથી કરાઈ હાકલપટ્ટી. ભારતે આ નિર્ણાયક પગલું લીધું.  જાણો વિગતે

Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
CJP Continues Protests After Pradhan Exit ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન યથાવત, હવે આ માંગ પર છે અડગ…
Trump 2028 Hat ડોનાલ્ડ ટ્રમ્પની ‘ચોથી ટર્મ’ વાળી ટિપ્પણી અને કસ્ટમ હેટથી રાજકારણમાં ચર્ચા, પત્રકારોને પણ બનાવ્યા નિશાન
US Iran Conflict Crude Oil Price Hike અમેરિકાનો ઈરાન પર લશ્કરી હુમલો, હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલરને પાર
Exit mobile version