Site icon

યુકેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટે વધારી ચિંતા, એક જ અઠવાડિયામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના 50 હજારથી વધુ નવા કેસ આવ્યા ; તંત્ર થયું દોડતું

ગત સપ્તાહ ની સરખામણીએ યુકેમાં આ સપ્તાહે ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં 46 ટકા વધારો નોંધાયો છે. 

મળતી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ડેલ્ટા બી 1.617.2 વેરિએન્ટના 50,824 કેસ નોંધાયા છે, જ્યારે 42 દર્દીઓ સબ-ટાઇપ ડેલ્ટા એવાય .1 થી સંક્રમિત થયા છે.

Join Our WhatsApp Community

જોકે, કેસની સંખ્યા વધવા સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યા એટલા પ્રમાણમાં વધી નથી 

દરમિયાન, આ મહિને બ્રિટિશ સરકાર દ્વારા ટ્રાવેલ લિસ્ટની સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે આ વેરિઅન્ટ ગત વર્ષના અંતમાં ભારતમાં મળ્યો હતો, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે.

રેલવેનો અજબ કારભાર, ટ્રેક પર દોડવા ની જગ્યાએ મુંબઈ વાસીઓ માટે બનેલી ૧૩ એસી લોકલ કાર શેડ માં ધૂળ ખાય છે; જાણો વિગત

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version