Site icon

આર્થિક કટોકટી વચ્ચે શ્રીલંકાને મળ્યા નવા વડાપ્રધાન-આ વ્યક્તિ બન્યા દેશના નવા પીએમ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

શ્રીલંકાના(Srilanka) વરિષ્ઠ નેતા(senior leader) દિનેશ ગુણવર્દનેને(Dinesh Gunawardene) દેશના નવા વડાપ્રધાન(New Prime Minister) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

નવા રાષ્ટ્રપતિ(New President) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickramasinghe) શુક્રવારે તેમની કેબિનેટને(Cabinet) શપથ લેવડાવ્યા 

પૂર્વ રાષ્ટ્રપતિ(Former President) ગોટાબાયા રાજપક્ષેના(Gotabaya Rajapaksa) કાર્યકાળ દરમિયાન એપ્રિલમાં ગુણવર્દનેને ગૃહમંત્રી(Home Minister) બનાવવામાં આવ્યા હતા.
 
તેઓ વિદેશ મંત્રી(Foreign Minister) અને શિક્ષણ મંત્રી(Education Minister) તરીકે પણ રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ બન્યા પછી વડા પ્રધાનનું પદ ખાલી થયું હતું. 6 વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેએ ગુરુવારે દેશના 8મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકા અને યુકે પછી હવે આ દેશમાં આવ્યો રાજકીય ભૂકંપ-વડા પ્રધાને આપી દીધું રાજીનામું

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version