Site icon

Donald Trump Assassination: ટ્રમ્પ પર ગોળીબાર ના કેસમાં પાકિસ્તાની ઝડપાયો.

Donald Trump Assassination: અમેરિકાની પોલીસે આસિફ મર્ચન્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

Donald Trump Assassination Pakistani arrested in case of shooting at Donald Trump.

Donald Trump Assassination Pakistani arrested in case of shooting at Donald Trump.

News Continuous Bureau | Mumbai

Donald Trump Assassination:  થોડા દિવસ અગાઉ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump ) પર ગોળીબાર થયો હતો. આ સંદર્ભે અમેરિકાની ટોપ સિક્યુરિટી એજન્સીના વરિષ્ઠ અધિકારીએ પણ રાજીનામું આપવું પડ્યું છે. હવે આ સમગ્ર મામલે એક મહત્વપૂર્ણ ધરપકડ થઈ છે. આસિફ ( asif merchant ) નામના એક વ્યક્તિને પોલીસે ગિરફ્તાર કર્યો છે જેનો હાથ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલામાં છે. અત્યાર સુધી જે જાણકારી આવી છે તે મુજબ ઈરાનના જનરલ કાસિમ સુલેમાની ની બગદાદમાં વર્ષ 2020 માં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump Shooting ) ની સરકાર ના આદેશ પર કરવામાં આવી હતી. હવે આ અત્યાર સંદર્ભે બદલા ની ભાવનાથી ઈરાન ( Iran ) અને પાકિસ્તાનના નાગરિક ( Pakistani citizen ) દ્વારા સંયુક્ત પણે આ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આ આખા મામલા સંદર્ભે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વધુ વિગત બહાર આવી નથી.

આ સમાચાર પણ વાંચો: Zika virus : પુનામાં ઝીકા વાયરસનો હાહાકાર, ૬૬ સંક્રમિત દર્દી મળ્યા.

Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Exit mobile version