Site icon News Continuous Bureau | Mumbai

Earthquake In Japan : ભૂકંપના આંચકાથી ફરી ધણધણ્યું જાપાન, તીવ્રતા એટલી બધી હતી કે સુનામીની ચેતવણી જારી કરાઈ.. જુઓ વિડીયો

Earthquake In Japan : આજે ફરીથી દક્ષિણ જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અનેક શહેરોમાં તેના આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી છે.

Earthquake In Japan 7.1 magnitude earthquake jolts Japan, officials issue tsunami warning

Earthquake In Japan 7.1 magnitude earthquake jolts Japan, officials issue tsunami warning

News Continuous Bureau | Mumbai

Earthquake In Japan :

Join Our WhatsApp Channel
  • જાપાન ફરી એકવાર ભૂકંપ ( Earthquake ) નો શિકાર બન્યું છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ દક્ષિણ જાપાનના ક્યુશી વિસ્તારમાં આજે 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. 
  • પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નિચિનાનથી 20 કિમી ઉત્તર-પૂર્વમાં 25 કિમીની ઊંડાઈએ હતું. 
  • જોકે હવે ભૂકંપ બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી ( Tsunami warning ) જારી કરી છે.
  • ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે શોપિંગ મોલનો સામાન, ખુરશીઓ, પંખા અને ટેબલ બેગની જેમ ધ્રૂજવા લાગ્યા. સુનામીની ચેતવણી બાદ સમગ્ર જાપાનમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. 

આ સમાચાર પણ વાંચો: PAN–Aadhaar Linking : મોટી રાહત; જેમણે PAN-Aadhar લિંક નથી કર્યા તેમને માટે આ સમાચાર

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bangladesh President Resigns સત્તા પરિવર્તનની લહેર બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું રાજીનામું, દેશમાં રાજકીય હલચલ..
US Iran Conflict અમેરિકાઈરાન તણાવ ચરમસીમાએ ટ્રમ્પની ખુલ્લી ચેતવણીથી મધ્ય પૂર્વમાં સર્જાયા યુદ્ધના એંધાણ…
US Imposes 10 Percent Tariff India અમેરિકાનો કડક નિર્ણય ભારત સહિત ૧૭ દેશો પર ૧૦% ટેરિફ લાદવામાં આવ્યો, નિકાસકારોની ચિંતા વધી
Houthi Attack Saudi Oil Tankers રાતા સમુદ્રમાં નવો ભડકો હુથીઓના હુમલા સામે સાઉદી અરેબિયાના પડખે ઊભું રહ્યું પાકિસ્તાન!
Exit mobile version