News Continuous Bureau | Mumbai
ભારતના પાડોશી દેશ(Neighboring country of India) નેપાળમાં(Nepal) આજે ભૂકંપના આંચકા(Earthquake )અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી(National Center for Seismology) અનુસાર, કાઠમંડુથી(Kathmandu) 53 કિમી પૂર્વમાં ઘરતી ધ્રૂજી ઉઠી હતી.
ભૂકંપની તીવ્રતા(Magnitude of the earthquake) 5.1 રિક્ટર સ્કેલ(Richter scale) માપવામાં આવી છે. અને ઊંડાઈ જમીની સપાટીથી 10 કિલોમીટર ઊંડી હતી.
જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઈ મહિનામાં નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો : અમેરિકન સાંસદ તુલસી ગબાર્ડે જો બાઈડનની સરખામણી હિટલર સાથે કરી- ડેમોક્રેટ્સ પર જાતિવાદનો લગાવ્યો આરોપ
