News Continuous Bureau | Mumbai
આજે બપોરે પાકિસ્તાનમાં(Pakistan) રાજધાની ઈસ્લામાબાદ(Islamabad) અને ખૈબર પખ્તુનખ્વા(Khyber Pakhtunkhwa) તથા બલૂચિસ્તાનમાં(Balochistan) ભૂકંપના(Earthquake) મોટા આંચકા અનુભવાયા છે.
રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી છે.
પાકિસ્તાનના હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર(epicenter) અફઘાનિસ્તાનનો(Afghanistan) હિંદુ કુશ વિસ્તાર હતો અને તેની ઊંડાઈ 85 કિમી હતી.
જોકે હાલ ભૂકંપથી થયેલા નુકસાન અંગે કોઈ જાણકારી સામે નથી આવી.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનનો પર્દાફાશ! મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અહીં છુપાયેલો છે, ડોનના ભાણીયાએ ED સમક્ષ કર્યો આ ખુલાસો..
