Site icon News Continuous Bureau | Mumbai

બાપરે બાપ!! આખા વિશ્વ માં આટલા કરોડ લોકો રસ્તા પર જીવન વિતાવી રહ્યાં છે. યુ. એન. નો રિપોર્ટ આવ્યો. જાણો વિગત…

યુએન સંલગ્ન એજન્સીએ રેફ્યુજીને લગતો અહેવાલ રજુ કર્યો.

દુનિયામાં આઠ કરોડ લોકો ઘર-બાર વગરના રઝળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

મહામારી, યુદ્ધ,ગૃહયુદ્ધ કે કોમી સંઘર્ષના કારણે અસંખ્ય લોકો દર વર્ષે ઘરબાર વિહોણા થાય છે.

રેફ્યુજી કેમ્પમાં રહેતા લગભગ સાડા ત્રણ કરોડ લોકોની વય 18થી પણ નીચે છે. 5.57 કરોડ. પોતાના દેશમાં જ ઘરબાર વગર જીવવા મજબૂર બન્યા

Khyber Pakhtunkhwa Suicide Blast પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી વિસ્ફોટ! ખૈબર પખ્તુનખ્વાહમાં પોલીસ ચોકી પર હુમલો, ૧૧નાં મોત
Trump Rejects Ceasefire Offer ટ્રમ્પે યુદ્ધવિરામની ઓફર ફગાવી ઈરાન પર મોટા સૈન્ય હુમલાની તૈયારીના સંકેત, મિડલ ઈસ્ટમાં ફરી ભીષણ તણાવ!
Jaishankar Slams Pakistani Journalist વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી આતંકવાદ પર પૂછેલા સવાલનો સણસણતો જવાબ આપ્યો!
India Slams Pakistan At UNGA પાકિસ્તાનનો કાશ્મીર રાગ ફરી ઊંધો પડ્યો; સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદની ફેક્ટરી ગણાવી પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું
Exit mobile version