News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે એક મહિનો થવા આવ્યો છે.
આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે નાટો પર કટાક્ષ કર્યો છે
ઝેલેન્સકીએ કહ્યું કે, તેમણે અમારો સ્વીકાર કરવો જોઈએ અથવા તે રશિયાથી ડરે છે એવું કહેવું જોઈએ, જે એકદમ સાચું છે.
સાથે તેમણે કહ્યું કે NATO વિવાદાસ્પદ બાબતો અને રશિયાથી ડરે છે.
આ સમાચાર પણ વાંચો : રશિયાનાં યુક્રેન પર હુમલા બાદ પ્રતિબંધો મુદ્દે ભારતના વલણ પર જો બાઈડેને ઉઠાવ્યા સવાલ, કહી દીધી આ વાત.. જાણો વિગતે