Site icon News Continuous Bureau | Mumbai

યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ NATO પર કર્યો કટાક્ષ, કહ્યું-અમને સ્વીકારો અથવા માનો કે તમે આ દેશથી ડરો છો… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે એક મહિનો થવા આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે નાટો પર કટાક્ષ કર્યો છે 

ઝેલેન્સકીએ કહ્યું કે, તેમણે અમારો સ્વીકાર કરવો જોઈએ અથવા તે રશિયાથી ડરે છે એવું કહેવું જોઈએ, જે એકદમ સાચું છે.

સાથે તેમણે  કહ્યું કે NATO વિવાદાસ્પદ બાબતો અને રશિયાથી ડરે છે.

 આ સમાચાર પણ વાંચો : રશિયાનાં યુક્રેન પર હુમલા બાદ પ્રતિબંધો મુદ્દે ભારતના વલણ પર જો બાઈડેને ઉઠાવ્યા સવાલ, કહી દીધી આ વાત.. જાણો વિગતે

Chinese AI Kimi K3 ચીનની AI મોડેલ ‘Kimi K3’નો કમાલ માત્ર 48 કલાકમાં સર્વર ફૂલ થતા નવું રજીસ્ટ્રેશન બંધ, વૈશ્વિક ટેક માર્કેટમાં હલચલ
Iran US War Updates ઈરાન નો મોટો દાવો,જોર્ડનના સૈનિકોની ગુપ્ત માહિતીના આધારે અમેરિકા પર કરાયો હુમલો, 20 ઠાણાઓ ધ્વસ્ત
Uday Ruddarraju OpenAI ટેક વર્લ્ડમાં ભારતીયોનો દબદબો ઉદય રુદ્ધારજ્જુ સંભાળશે OpenAI માં કમ્પ્યુટ વિભાગની કમાન, xAI છોડ્યા બાદ મોટી નિમણૂક
Crude oil crosses 90 dollars ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો કિંમતો ૯૦ ડોલરને વટાવી જતાં વૈશ્વિક બજારમાં ફેલાઈ દહેશત…
Exit mobile version