Site icon News Continuous Bureau | Mumbai

મોટો ખુલાસો ; વિશ્વના આ ધનકુબેરોએ નથી ભર્યો આવકવેરો, જાણો કયા દિગ્ગજોના છે નામ

વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ અમેરિકન અબજોપતિ જેફ બેઝોસ, એલોન મસ્ક અને વૉરન બફેટની આવકવેરા સંબંધિત માહિતી લીક થઈ છે. 

ન્યૂઝ વેબસાઇટ પ્રો પબ્લિકાએ અમેરિકન અબજોપતિઓની ટેક્સ સંબંધિત માહિતી શેર કરીને દાવો કર્યો છે કે   જેફ બેઝોસે વર્ષ 2007 અને 2011માં આવકવેરો નથી ભર્યો, જ્યારે અલોન મસ્કે વર્ષ 2018માં આવકવેરા તરીકે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી

Join Our WhatsApp Channel

પ્રો પબ્લિકાએ  એવો પણ દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંપત્તિમાં વધારો થયો છે, પરંતુ આ લોકો કાયદાની વ્યૂહરચના બનાવીને આવકવેરાની રકમ ઘટાડતા જઈ રહ્યા છે. 

ટ્રાફિક પોલીસે જાહેર કરી સૂચિ; આ જગ્યાએ ટ્રાવેલ કરવાનું ટાળજો

Ralph Lauren Copying Indian Zardozi Craft ક્રેડિટ વિના ભારતીય સંસ્કૃતિની નકલ? અમેરિકન લક્ઝરી બ્રાન્ડ સામે દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સ લાલઘૂમ!
US Proposes 100 Percent Tariff On Indian Goods ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો સામે મોટો ખતરો વોશિંગ્ટનની આકરી વેપાર નીતિથી ભારતીય વસ્તુઓના ભાવ બમણા થવાના એંધાણ
US Denmark Greenland Deal બર્ફીલા ખંડ પર મહાસત્તાઓની ટક્કર અમેરિકાડેનમાર્ક સંરક્ષણ સમજૂતીથી આર્કટિક સર્કલમાં સત્તા સંતુલન પલટાયું
AI Glitch Nearly Caused US China War AIની આ એક ભૂલ અને પરમાણુ યુદ્ધનો ખતરો! ચીન સામે જવાબી કાર્યવાહી રોકાઈ જતાં ટળી ભયાનક તબાહી
Exit mobile version