Site icon

ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક બન્યા એલન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં થયો આટલા અબજ ડોલરનો વધારો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 29 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર.

ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલન મસ્ક રોજે રોજ નવો ઈતિહાસ સર્જી રહ્યા છે.

એલન મસ્કની સંપત્તિ 300 અબજ ડોલરને પાર થઈ ગઈ છે અને હવે તેઓ દુનિયાના ઈતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. 

ઉપલબ્ધ ડેટા પ્રમાણે એલન મસ્કની સંપત્તિ 302 અબજ ડોલર છે અને છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 10 અબજ ડોલર એટલે કે 75000 કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે

 2021ના વર્ષમાં તેમની સંપત્તિમાં કુલ 132 અબજ ડોલરનો ઉમેરો થયો છે. 

મસ્કની સંપત્તિમાં થયેલા વધારા પાછળનુ કારણ તેમની કાર કંપની ટેસ્લાના શેરમાં આવેલી તેજી છે. ટેલ્સાના શેરના મુલ્યમાં 13 ટકાનો વધારો થઈ ચુકયો છે.

આ લિસ્ટમાં બીજા ક્રમે એમેઝોન સ્થાપક જેફ બેઝોસ છે. જોકે બંને વચ્ચેની સંપત્તિમાં 103 અબજ ડોલરનુ અંતર છે.

 સ્ટેમ્પ કલેક્શન કરનારા માટે ખુશ ખબર, સૌથી જૂના આ સ્ટેમ્પની થશે હરાજી; જાણો વિગતે

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version