અમેરિકાની સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગને અચાનક બંધ કરવું પડ્યું છે. કેપિટલ બિલ્ડિંગને ખતરાને કારણે બંધ કરવામાં આવી.
વોશિંગ્ટન ડી.સી.માં ચેક પોઇન્ટ પાસે નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરાયા છે.
બે દિવસ પછી 20 જાન્યુઆરીએ જો બિડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા બાદ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી
શહેરમાં હજારોની સંખ્યામાં સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા