Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકામાં જે ઇમારત કદી બંધ રહી નથી તેને સીલ કરવામાં આવી. સુરક્ષા એજન્સીઓને સતાવી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ નો ખતરો. જાણો વિગત.

અમેરિકાની સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગને અચાનક બંધ કરવું પડ્યું છે. કેપિટલ બિલ્ડિંગને ખતરાને કારણે બંધ કરવામાં આવી.

વોશિંગ્ટન ડી.સી.માં ચેક પોઇન્ટ પાસે નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરાયા છે.

Join Our WhatsApp Channel

બે દિવસ પછી 20 જાન્યુઆરીએ જો બિડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા બાદ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી

શહેરમાં હજારોની સંખ્યામાં સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા

Christa Pike Survives Botched Lethal Injection ફાંસીની સજા છતાં મોતના મુખમાંથી પાછી આવી મહિલા કેદી ઝેરી ઇન્જેક્શનના 2 ડોઝ આપવા છતાં ન થયું મોત..
Hormuz Strait LNG Supply Record ટળી ગયું મોટું ગેસ સંકટ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી રેકોર્ડ સ્તરે પહોંચી LNG સપ્લાય, વૈશ્વિક બજારને મોટો હાશકારો
Village Unmarried Women દુનિયાનું અનોખું ગામ યુવતીઓ લગ્ન કરવા તૈયાર પણ પુરુષો નથી તૈયાર, જાણો શું છે તેની પાછળનું કારણ
India US Trade Deal ભારતયુએસ ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ? પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં ફરી થઈ શકે છે સીધી વાતચીત
Exit mobile version