Site icon News Continuous Bureau | Mumbai

હંમેશા ભારતનું ગુણગાન ગાતા ઇમરાન ખાન નો પિત્તો છટક્યો- કહ્યું ભારત સાથે સંબંધો તોડો- ભારત નો માલ વેચવાનું બંધ કરો- જાણો વિગતે

Imran Khan : As Pakistan’s ex-PM heads to Islamabad court, police enter his Lahore residence

પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી. એક તરફ ટોલ પ્લાઝા પર અટકાયત,તો બીજી તરફ તેમના આ ઘરે ફરી વળ્યું બુલડોઝર..

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન(Former Prime Minister of Pakistan) ઇમરાન ખાને(Imran Khan) નુપુર શર્મા (nupur sharma) મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાને આરબ દેશો(Arab countries) પાસેથી બોધપાઠ લેવો જોઈએ. જે રીતે કુવૈત (kuwait) અને અન્ય દેશોએ ભારતનો માલ વેચવાનું બંધ કરી દીધું છે તે રીતે પાકિસ્તાને પણ ‘મેડ ઈન ઈન્ડિયા’(Made in India) સામાન વેચવાનો બંધ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન હંમેશા ભારતની વકાલત કરતા આવ્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને(Narendra Modi) એક સારા વડાપ્રધાન તરીકે બિરદાવ્યા છે. જોકે નુપુર શર્માએ જે નિવેદન આપ્યું છે તેને કારણે તેમણે ભારત વિરોધી વલણ લીધું છે.

આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે

US Tariff Backlash Economy Crisis વૈશ્વિક વેપાર સમીકરણો અમેરિકા દ્વારા લદાયેલી ટેરિફ નીતિની વિપરીત અસરો સામે આવી, આર્થિક મોરચે દબાણ વધ્યું
Saudi Arabia Loan Crown Prince જે દેશ આખી દુનિયાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરતો હતો, તે આજે લોન લેવા માટે વલખાં મારી રહ્યો છે; જાણો કારણ
Pakistan Economic Crisis ભૂખે મરતું પાકિસ્તાન આકાશને આંબતી મોંઘવારીના કારણે લોકો ખોરાક માટે પણ થયા ફાફાં મારવા મજબૂર
Indus Waters Treaty ભારતની એક જ ટાચલીથી પાકિસ્તાનની બોલતી બંધ સિંધુ જળ સંધિ પર કડકાઈ વધતા વૈશ્વિક મંચો પર કાલાવાલા કરી રહ્યું છે પાકિસ્તાન!
Exit mobile version