Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વધુ એક ઝટકો, ફેસબુક એકાઉન્ટને લઈ કરી આ મોટી કાર્યવાહી ; જાણો વિગતે 

જગત જમાદાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે.

ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું છે. 

Join Our WhatsApp Channel

ફેસબુક એવી પણ જાહેરાત કરી છે કે, તે ભવિષ્યમાં નિયમો તોડનાર નેતાઓ સાથે આવો જ વ્યવહાર કરશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સાત જાન્યુઆરીએ અમેરિકામાં હિંસા થયા બાદ પહેલીવાર સસ્પેન્ડ કરાયું હતું.

Russia Ukraine War Ceasefire શું હવે ખતમ થશે રશિયા અને યુક્રેનનું યુદ્ધ? વ્લાદિમીર પુતિને ૩ દિવસ માટે અટકાવ્યા હુમલા, જાણો શું છે કારણ
Iran India Chabahar Port BRICS BRICS સમિટ પહેલાં ઈરાને ભારતને ગણાવ્યો જૂનો મિત્ર ચાબહાર પોર્ટ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે થશે મહત્વપૂર્ણ ચર્ચા
Iran Doubles Petrol Prices સસ્તા ઈંધણનો યુગ સમાપ્ત? સરહદે દાણચોરી અને બેફામ વપરાશ ડામવા ઈરાન સરકારે પેટ્રોલના ભાવ બમણા ઝીંક્યા
BAPS Paris Event Controversy પેરિસમાં BAPS કાર્યક્રમ બાદ વિવાદ મહિલા સ્ટાફને હટાવાતા કર્મચારીઓનો વિરોધ, એફિલ ટાવર બંધ કરાયો!
Exit mobile version