News Continuous Bureau | Mumbai
વીજળી (Power crisis)બચાવવા માટે પાકિસ્તાન સરકારે(Pakistan govt) દેશની રાજધાની ઇસ્લામાબાદ(Islamabad)માં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો(wedding function) પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યા છે.
તેમજ સરકારે અઠવાડિયાના સત્તાવાર કામકાજના દિવસો પણ છથી ઘટાડીને ફરીથી પાંચ કર્યા છે.
પાવર કટોકટી(power crisis)ના કારણે પાકિસ્તાનમાં કલાકો સુધી પાવર કટ થઈ રહ્યો છે.
વર્તમાન વીજ સંકટની અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા(Pakistan economy) પર પણ પડી છે.
આ સમાચાર પણ વાંચો : પયગંબર પર ટિપ્પણીને લઈને વિવાદ વધુ ગરમાયો- આ દેશની સુપરમાર્કેટે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા