Site icon News Continuous Bureau | Mumbai

ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai 

વીજળી (Power crisis)બચાવવા માટે પાકિસ્તાન સરકારે(Pakistan govt) દેશની રાજધાની ઇસ્લામાબાદ(Islamabad)માં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો(wedding function) પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યા છે.

Join Our WhatsApp Channel

તેમજ સરકારે અઠવાડિયાના સત્તાવાર કામકાજના દિવસો પણ છથી ઘટાડીને ફરીથી પાંચ કર્યા છે.

પાવર કટોકટી(power crisis)ના કારણે પાકિસ્તાનમાં કલાકો સુધી પાવર કટ થઈ રહ્યો છે.

વર્તમાન વીજ સંકટની અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા(Pakistan economy) પર પણ પડી છે.

આ સમાચાર પણ વાંચો : પયગંબર પર ટિપ્પણીને લઈને વિવાદ વધુ ગરમાયો- આ દેશની સુપરમાર્કેટે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા

Xi Jinping Sacks General Zhao Zongqi ચીની સેનામાં મોટો ઉલટફેર ગલવાન ખીણમાં હિંસાનું ષડયંત્ર રચનાર જનરલ ઝાઓ ઝોંગકી પર શી જિનપિંગની તવાઈ, પદ પરથી હટાવાયા
PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Nepal Glacial Lake Outburst Warning નેપાળમાં જળપ્રલયનું મોટું જોખમ તળાવ ફાટવાની ભીતિ વચ્ચે ચીને આપ્યું રેડ એલર્ટ, સરહદી વિસ્તારોમાં ફફડાટ
Exit mobile version