દિલ્હી પોલીસે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ગ્રેટા વિરુદ્ધ કલમ 153 એ, 120 બી હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
થનબનર્ગ પર આરોપ છે કે તેમણે ખેડૂત આંદોલન અંગે ઉશ્કેરણીજનક ટ્વીટ્સ કરી હતી.
પોપ ગાયક રીહાન્ના પછી, પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ સહિત અનેક વૈશ્વિક હસ્તીઓએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો.