Site icon

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે સમાચાર. યુક્રેન સરકારે લીધો આ મોટો નિર્ણય; હવે વગર પરીક્ષાએ મળી જશે MBBSની ડિગ્રી..

News Continuous Bureau | Mumbai

યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યાં છે. 

Join Our WhatsApp Community

યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો નિર્ણય લીધો છે.

યુક્રેનની સરકારે લાઇસન્સિંગ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે.

એટલે કે હવે પરીક્ષા વિના જ વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી મળશે. 

ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં મેડિકલ અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ બે પરીક્ષા પાસ કરવાની હોય છે. આ પરીક્ષાને KROK-1 અને KROK-2 નામ આપવામાં આવ્યું છે. 

તબીબી વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષમાં KROK-1 પરીક્ષા પાસ કરવી પડશે. જ્યારે છેલ્લાં એટલે કે ચોથા વર્ષમાં તેમણે KROK-2 પાસ કરવાની હોય છે. ત્યાર બાદ જ તેમને ફાઇનલ ડિગ્રી આપવામાં આવે છે.

 આ સમાચાર પણ વાંચો : યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ NATO પર કર્યો કટાક્ષ, કહ્યું-અમને સ્વીકારો અથવા માનો કે તમે આ દેશથી ડરો છો… જાણો વિગતે

S Jaishankar on Hormuz Strait: દુનિયા અટકી પણ ભારત ચાલ્યું! હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજોને કેમ કોઈ નથી રોકતું? એસ. જયશંકરે કૂટનીતિનો કર્યો મોટો ખુલાસો.
Hormuz Crisis: ટ્રમ્પના ‘મિશન હોર્મુઝ’ માં ભંગાણ! મિત્ર દેશોએ જ સાથ છોડ્યો; જાપાન અને ઓસ્ટ્રેલિયાનો ઇનકાર, શું હવે અમેરિકા એકલું પડશે?
Iran-US Conflict: ઈરાનનો મોટો દાવો- અમેરિકા વિરુદ્ધ રશિયા અને ચીન આપશે સૈન્ય સાથ; જાણો પશ્ચિમી દેશોમાં કેમ મચ્યો હડકંપ’
Diplomatic Thaw: બાંગ્લાદેશના PM તારિક રહેમાનનો ‘માસ્ટરસ્ટ્રોક’! દિલ્હી મોકલ્યો ખાસ દૂત, અજિત ડોભાલ અને RAW ચીફ સાથેની ‘ગુપ્ત’ મુલાકાતથી મચ્યો હડકંપ.
Exit mobile version