News Continuous Bureau | Mumbai
અમેરિકામાં(America) બનતી ગોળીબારની ઘટનાઓની(shooting incidents) અસર હવે તેના પડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે.
અમેરિકાના પડોશી દેશ મેક્સિકો સિટી હોલમાં(Mexican City Hall) બંદૂકધારીઓએ(gunmen) અંધાધૂંધ ગોળીબાર(Firing) કર્યો, જેમાં મેયર સહિત 18 લોકોના મોત થયા છે.
આ ગોળીબાર થયો તો, સિટી હોલ અને તેની આજૂબાજૂમાં અફરાતફરી મચી ગઈ હતી.
ફાયરિંગની ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી છે.
જોકે, હજુ સુધી તેઓ પોલીસની પકડમાં આવ્યા નથી અને આ ઘટના પાછળનું કારણ પણ સામે આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : મેક્સિકો બાદ આ દેશમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર- બાળકોની સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ- 22 માસુમ બાળકો સહિત આટલા લોકોના નિપજ્યા મોત
